Diwali wishes in Gujarati: Wishes, Quotes, Message, and Shayari in Gujarati

Diwali wishes in Gujarati : दीपावली, जिसे दिवाली, दीपोत्सव या प्रकाश का पर्व भी कहते हैं, वर्ष का सबसे बड़ा और प्रिय त्योहार है। यह हिन्दू पंचांग के अनुसार कार्तिक मास के कृष्ण पक्ष की अमावस्या को मनाया जाता है। इस बार दीपावली का पर्व 12 नवंबर 2023, रविवार को मनाया जाएगा।

दीपावली का त्योहार प्रकाश और अंधकार के बीच संघर्ष की जीत का प्रतीक है। इस दिन लोग अपने घरों को साफ-सुथरा करके दीयों, रंगोली और अन्य सजावट से सजाते हैं। इस दिन लोग नए कपड़े पहनते हैं, मिठाइयां खाते हैं और एक-दूसरे को उपहार देते हैं।

WhatsApp group में ज्वाइन होने के लिएयहाँ क्लीक करे

दीपावली का त्योहार हमारे जीवन में खुशहाली, समृद्धि और उन्नति का प्रतीक है। इस दिन हम अपने इष्ट देवी-देवताओं की पूजा करते हैं और उनसे आशीर्वाद प्राप्त करते हैं।

दीपावली का त्योहार खुशियों और उल्लास का त्योहार है। इस दिन लोग अपने घरों को सजाते हैं, नए कपड़े पहनते हैं, मिठाइयाँ खाते हैं, और आतिशबाजी करते हैं। इस दिन लोग अपने परिवार और दोस्तों को दीपावली की शुभकामनाएं देते हैं।

Diwali wishes in Gujarati

इस पोस्ट में, हम आपके लिएHappy Diwali Wishes in Gujarati और दीपावली के Diwali Quotes in Gujarati लेकर आए हैं। इन शुभकामनाओं और उद्धरणों को पढ़िए और अपनी पसंद के अनुसार दीपावली की शुभकामना संदेश चुनिए।

Diwali wishes in Gujarati 2023 | દિવાળી શુભેચ્છા સંદેશ

WhatsApp group में ज्वाइन होने के लिएयहाँ क्लीक करे

દિવાળીનો આ પર્વ આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અનેકો-અનેક શુભેચ્છાઓ.


💐 Happy Diwali 💐
દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.🙏
🌹 હેપી દિવાળી 🌹
આ શુભદિવાળી પર રોશની નો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે એવી હૃદયપૂર્વક શુભકામનાઓ…!


🌸 દિવાળી ની શુભકામનાઓ 🌸
મારા હિન્દુસ્તાન ના પરિવારજનોને દીપાવલી નાં પાવન પર્વની હાર્દીક શુભકાના 🙏.
💥🧨દીવાની રોશની , ફટાકડા નો અવાજ ,
સુરજ ના કિરણો ,ખુશીયો ની બહાર ,
ચંદન ની ખુશ્બુ સાથેસહુ નો પ્યાર ,
મુબારક છે તમને🧨💥
❤️દિવાળી નો તહેવાર❤️
દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.


💐 દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
🧨💥તમારો મોબાઈલ નંબર તમારી પાસબુકમાં
બેલેન્સ તરીકે છપાય એજ દિવાળી ની શુભેચ્છા.💥🧨
❤️સૌ મિત્રોને દિવાળીની શુભકામનાઓ❤️
હેપી દિવાળી 2023
🧨💥ચંદ્રને શુભ મૂનલાઇટ
ખુશ સૂર્ય પ્રકાશ
તમને અને તમારા સમગ્ર પરિવારને🧨💥
❤️હેપ્પી દિવાળી.❤️
💥🧨આજ કરીઅ સૌને દિલથી યાદ
તમને દિવાલી ની મુબારકબાદ
દિપ જલાવો ઘરને દ્વવાર
રહે સુખ-સમૃદ્ધિ અપરંપાર🧨💥
❤️શુભ દિપાવલી❤️
ભૂખ્યાને કરાવ્યું ભોજન અને તરસ્યાને પીવડાવ્યું પાણી,
ઠારી જરૂરિયાતમંદની આંતરડી, તો સમજો રોજ તમારી.


🌷 દિવાળી ની શુભેચ્છા 🌷
દીવાની રોશની થી સઘળાં અંધારા દૂર થઈ જાય,
દુઆ છે કે આપ જે ચાહો એ ખુશીઓ મંજુર થય જાય.


🌹 દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
WhatsApp group में ज्वाइन होने के लिएयहाँ क्लीक करे

Leave a Comment